Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહિલાઓને પ૦ ટકા આરક્ષણ આપવા સંબંધી બિલ તેલંગાના વિધાનસભામાં પાસ

તેલંગાના વિધાનસભાએ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ ર૦ર૦ને પાસ કર્યું છે. જેને લઇ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  મહિલાઓ માટે પ૦ ટકા આરક્ષણ અનિવાર્ય છે. મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ૧પ૦માંથી ૭પ ડીવિજનમાં મહિલાઓ પસંદ થશે. નગર પ્રશાસન મંત્રી કે. ટી. રામા રાવએ કહ્યું સ્થાનિય નિકાયોમાં મહિલાઓને પ૦ ટકા આરક્ષણ આપનારૃં દેશનું પ્રથમ રાજય.

(12:50 am IST)