Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ગાંજો શોધવામાં ઇસરો મદદ કરે છે : ૯ માસમાં ૧૦પ૪ કિવટલ ગાંજો પકડવા પર ઓડિશા ડીજીપી અભય

ઓડિશા પોલીસએ મહિનામાં ૧૦પ૪ કિવંટલ ગાંજો જપ્ત કર્યાનો દાવો કર્યો છે. અને ડીજીપી અભયએ કહ્યું કે ગાંજાની ખેતીનો પતો લગાવવામાં ઇસરો મદદ કરી રહ્યું છે. એમણે કહ્યું રાજયની પોલીસ દ્વારા કોઇ એક વર્ષમાં પકડવામાં આવેલ સર્વાધિક ગાંજો છે.

(9:31 pm IST)