Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

સેન્સેકસ-નીફટી નવા શિખરે

મુંબઇ : શેર બજારમાં તેજી : સેન્સકસ-નીફટી નવા શિખરે : ર-૩૦ કલાકે સેન્સેકસ ૩૩૦ પોઇન્ટ વધીને પ૩ર૩૪ અને નીફટી ૯ર પોઇન્ટ વધીને ૧પ૯૪૬ : આઇ.ટી.બેંક શેર્સ ઉછળ્યા : એલ. એન્ડ ટી. ટેક ૧૭ ટકા ઉછળ્યો : એચ.એફ.સી.એલ. પ ટકા તુટ્યો : એચ.સી.એલ. ટેક ૧૦૪ર, લાર્સન ૧૬૦૮, ટેક મહિન્દ્ર  ૧૧૧પ, એચ.ડી.એફ.સી. બેંક ૧પર૪, ટાટા સ્ટીલ ૧ર૬૩, એરટેલ પર૭ -એલડવીસ ૯૦, મહિન્દ્ર ૭૮ર ઉપર છે 

(4:10 pm IST)