Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

બપોરે ૧-૩૦ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

આવતા મહિનાથી ફરી પાટીદાર અનામત આંદોલનના મંડાણ. હાર્દિક પટેલની જાહેરાત: અમેરિકાની ફ્લોરિડાની સ્કુલમાં અંધાધૂંધ ફાયરિંગ ૧૭ મોત : પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો આરોપી નીરવ મોદી દેશ છોડી ભાગી ગયો ઇડીના દરોડા : બાબરી મસ્જિદનો દાવ છોડવા નદવીએ ૫૦૦૦ કરોડ માગ્યાનો શ્રી શ્રીં ના વિશ્વાસુનો સનસનીખેજ આરોપ

(1:32 pm IST)
  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • કચ્છનાં મુંદ્રા પોર્ટ પરથી ફરી કિંમતી સિગારેટની દાણચોરી કરી મોટ જથ્થો ધુસાડવાનો પ્રયાસ DRIએ નાકામ બનાવ્યો છે. DRI દ્રારા 14 લાખ 40 હજાર સિગારેટનો માતબર જથ્થો ઝડપવામાં આવ્યો છે જેની બજાર કિંમત 1 કરોડ 44 લાખ કરતા પણ વઘુ આંકવામાં આવે છે access_time 9:29 am IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST