Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કેરળમાં કોરોનાના કહેર વચ્ચે દેશમાં નવા 38.698 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 35.676 દર્દીઓ રિકવર થયા : વધુ 474 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.30.759 થયો :એક્ટીવ કેસ 3.81.884 થયા : કુલ કેસની સંખ્યા 3.21.55.765 થઇ

સૌથી વધુ કેરળમાં 20.452 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6686 કેસ, તામિલનાડુમાં 1933 કેસ, આંધ્રપ્રદેશમાં 1746 કેસ, કર્ણાટકમાં 1669 કેસ,ઓરિસ્સામાં 1193 કેસ.આસામમાં 763 કેસ, મણીપુરમાં 522 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 38.698 કેસ નોંધાયા છે. જ્યારે 35.676 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 38.698 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 474 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.30.759 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 38.698 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.21.55.765 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.81.884 થઇ છે છેલ્લા 24 કલાકમાં 35.575  દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.13.30.443 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 20.452 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6686 કેસ, તામિલનાડુમાં 1933 કેસ, આંધ્રપ્રદેશમાં 1746 કેસ, કર્ણાટકમાં 1669 કેસ,ઓરિસ્સામાં 1193 કેસ. આસામમાં 763 કેસ, મણીપુરમાં 522 કેસ નોંધાયા છે

(1:01 am IST)