News of Tuesday, 13th February 2018

ભારતની બુલબુલ તરીકે ઓળખાતા સરોજીની નાયડુ

પુરૂ નામ : સરોજીની નાયડુ

જન્મ : ૧૩ ફેબ્રુઆરી, ૧૮૭૯

મૃત્યુ : ૨ માર્ચ ૧૯૪૯

જન્મસ્થળ : હૈદ્રાબાદ

પિતા : ડો. અઘોરનાથ ચટ્ટોપાધ્યાય

માતા : વરદ સુંદરી

શિક્ષણ : ૧૮૯૧માં ૧૨ વર્ષની ઉંમરમાં મેટ્રીકની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયા. આગળના અભ્યાસ માટે ઈંગ્લેન્ડની કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો પરંતુ ડિગ્રી લીધા વિના ભારત પરત આવ્યા.

૧૯૩૦માં મહાત્મા ગાંધીના 'મીઠા સત્યાગ્રહ'નું નેતૃત્વ સરોજીની નાયડુએ ઘણી ધીરજથી કર્યુ

૧૯૪૨ના 'ચાલ્યા જાવ' આંદોલનમાં તેમણે ભાગ લીધો અને જેલ ગયા.

૧૯૪૭માં સ્વતંત્ર ભારતમાં ઉત્તરપ્રદેશના પહેલા ગર્વનરરૂપે તેમની પસંદગી કરવામાં આવી.

(12:42 pm IST)
  • સત્તા ઉપર ૩ વર્ષ પૂરા થતાં : કેજરીવાલે ગીત પ્રસિદ્ધ કર્યુ : દિલ્હીની ''આમ આદમી પાર્ટી''ની સરકારે આજ ૧૪ ફેબ્રુ.ના રોજ ૩ વર્ષ પૂરા કર્યા છે : આ નિમિતે કેજરીવાલ સરકારે શિક્ષણ, આરોગ્ય, પાણી સહિત તમામ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વર્ણવતુ ગીત પ્રસિદ્ધ કર્યુ access_time 3:50 pm IST

  • કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યુ છે કે, પાકિસ્તાને ભારત ઉપર ભાગલા પછી હુમલો કર્યો ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ રાષ્ટ્રીય સ્વયં સેવક દળની મદદ માગી હતી અને આરએસએસ પહોંચી પણ ગયેલ access_time 11:30 am IST

  • પરેશ રાવલને લોકોએ તતડાવ્યાઃ ૪ વર્ષે દેખાયાઃ ચૂંટણી આવી એટલે પાછા મળવા આવ્યા access_time 4:11 pm IST