Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

યુએસ ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજદર 0.25 વધારીને 1,25 થી 1,50 કર્યા :વર્ષ 2018 સુધીમાં ત્રણ વખત વ્યાજદર વધવાની શકયતા ;મોંઘવારી દર 2 ટકા આસપાસ રહેવા ફેડની ધારણા

યુએસ ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજદર 0.25 વધારીને 1,25 થી 1,50 કર્યાનું અને વર્ષ 2018 સુધીમાં ત્રણ વખત વ્યાજદર  વધવાની શકયતા છે. તેમજ મોંઘવારી દર 2 ટકા આસપાસ રહેવા ફેડની ધારણા કરવામાં આવી છે.

(1:22 am IST)