Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ફીક્કીની એજીએમ દર્શાવવા સામે ગુજરાત કોંગ્રેસની ચૂંટણીપંચમાં ફરિયાદ

ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ કર્યાની કોંગ્રેસે ફરિયાદ કરી

અમદાવાદ :ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફીક્કીની એજીએમ દર્શાવવા સામે ફરિયાદ કરી છે. કોંગ્રેસે ફરિયાદ કરી છે કે, ફિક્કીની એજીએમ દરમ્યાન ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયો છે. કોંગ્રેસે ફિક્કીના ચેરમેન સામે ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ કરી છે અને ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ કર્યાની કોંગ્રેસે ફરિયાદ કરી છે.

(10:48 pm IST)