Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

રાત્રે દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પંચના કાર્યાલયે પહોંચ્યા

આચારસંહિતા મામલે ધારદાર રજૂઆત કરાઈ :ફિક્કીના વાર્ષિક સમારોહમાં વડાપ્રધાનના સંબોધન સામે પણ સવાલ ઉઠાવ્યા :

નવી દિલ્હી ;કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યૂ ચૂંટણીના એક દિવસ પહેલા દર્શાવનાર ગુજરાતી ચેનલ પર ચૂંટણી પંચે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપવાના મામલે આજે રાત્રે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ચૂંટણીપંચના કાર્યાલયે પહોંચ્યા છે અને આચારસંહિતા મામલે રજૂઆત કરાઈ છે કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્મા અને રણદીપ સુરજેવાલાએ આજે ફિક્કીના વર્ષીલ સમારોહના કાર્યક્રમમાં વડાપ્રધાનના સંબોધન મુદ્દે પણ સવાલ ઉઠાવાયા હતા

(1:08 am IST)