Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મોદીએ ૩૪ તો રાહુલે ૩૦ રેલીઓને કર્યુ સંબોધન

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ ર૧ નવેમ્બર પછી ૩૪ તો કોંગ્રેસના રાહુલ ગાંધીએ ૩૦ રેલી સંબોધઃ રાહુલ ૧ર મંદિરો ગયાઃ અમિતભાઇ શાહે ૩૧ રેલી  યોજી ૬૬૬પ કિ.મી.નો પ્રવાસ કર્યો

(3:54 pm IST)