Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

આગામી વિધાનસભા ચુંટણીમાં અમારો પક્ષ એકલો ચુંટણી લડશેઃ ફારૂક

નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, તેમની પાર્ટી આગામી વિધાનસભા ચુંટણીમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે અને એકલા ચુંટણી લડશે અને વિજય પણ ચોક્કસ મેળવશે : ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪ના વિધાનસભા ચુંટણી પહેલા કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન તૂટી ગયુ હતું

(3:32 pm IST)