Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

આવકથી વધારે સંપત્તિના મામલે કે. જી. બાલકૃષ્ણન વિરૂધ્ધ કરેલ અરજી પાછી ખેંચાણી

આવકથી વધારે સંપત્તિના મામલે પહેલી સુનાવણીના ૪ વર્ષ બાદ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) કે. જી. બાલકૃષ્ણન વિરૂધ્ધ દાખલ કરેલ અરજી પાછી લેવામાં આવી છે : કોર્ટે અરજી કરનારના વકીલ પ્રશાંત ભૂષણને કોર્ટ આવ્યા પહેલાની યોગ્ય પ્રક્રિયા માટે પૂછયું હતું તો જવાબમાં તેઓએ અરજી પરત લેવાની વાત કહી

(3:32 pm IST)