Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

૨૦૧૯ પછી તેલ-ગેસ યોજના માટે વર્લ્ડ બેંક ફાળો નહીં આપે

વર્લ્ડ બેંક વર્ષ-૨૦૧૯ પછી વિપરીત પ્રવાહવાળી તેલ અને ગેસ પરીયોજનાઓને આર્થિક મદદ આપવાનું બંધ કરી દેશે : તેનો હેતુ પેરીસ જળવાયુ કરાર અંતર્ગત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં કપાતના લક્ષ્યોને હાંસિલ કરવાનો છે : આ નિર્ણય સ્વચ્છ ઉર્જા હેતુ ફંડ એકત્ર કરવા માટે આયોજીત સંમેલનમાં લેવામાં આવ્યો

(3:29 pm IST)