Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

મુંબઈમાં છેલ્લા બે દિવસમાં 329 પોલીસકર્મી કોરોના સંક્રમિત : અત્યાર સુધીમાં 126 પોલીસકર્મીના મોત

મુંબઈ: દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહયો છે દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રં રાજ્ય કોરોનાથી પ્રભાવિત થયું છે તેમાંય મુંબઈમાં કોરોનાએ કહેર વર્તાવ્યો હતો જેમાં કોરોના વોલેન્ટિયર પણ ઝપટે ચડ્યા હતા મુંબઈ પોલીસકર્મીઓ પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા

મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લાં 48 કલાકમાં 329 પોલીસ કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં કુલ 126 પોલીસ કર્મચારીઓના કોરોનાને કારણે મોત થયા છે.

(11:37 pm IST)