Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કોરોના સંક્રમિત : RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો : હોમ આઇસોલેટ થયા

તેમના પરિવારના સભ્યો રિપોર્ટ નેગેટિવ આવ્યો

અમદાવાદ :  રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. ત્યારે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી કોરોના સંક્રમિત થયા છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે તેમના પરિવારના સભ્યો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તકેદારીના ભાગરૂપે કરાવેલ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો હર્ષ સંઘવીએ પોતાને હોમ આઇસોલેટ કર્યા છે.

(8:04 pm IST)