Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ભાજપના ૭૫ ધારાસભ્યો અખિલેશના સંપર્કમાં હોવાની સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચા

ઉત્તરપ્રદેશમાં મોટુ રાજકીય તોફાન આવી રહ્યુંની ભારે ચર્ચા છે : ભાજપના ૪ ધારાસભ્યો અને ૨ કેબીનેટ મંત્રી આજે ભાજપ છોડી ચૂકયા છે ત્યારે ભાજપના ૭૫ વધુ ધારાસભ્યો અખિલેશ યાદવના સમાજવાદી પક્ષના સંપર્કમાં હોવાની સોશ્યલ મીડિયામાં વહેતી થયેલી ચર્ચાથી ભૂકંપ સર્જાયો છે : ભાજપ દ્વારા ચોથા ભાગના ધારાસભ્યોને ટીકીટ નહિં અપાય તેવી જાહેરાતના પગલે મોટી હલચલ શરૂ થઈ ગયાનું મનાય છે

(5:47 pm IST)