Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

અમેરીકામાં કોરોનાની સુનામી

૨૪ કલાકમાં ૯.૦૮ લાખથી વધુ કેસ : અને મૃત્‍યુઆંક ડરામણો ૨૬૬૫ દર્દીઓ મોતને ભેટયા : કોરોનાનો ‘પતંગ' વધુ ઉંચે ચડયોઃ ભારતમાં ૨૪ કલાકમાં ૨,૪૭,૪૧૭ નવા કેસ : ૩૮૦ના મોત : એકટીવ કેસ ૧૧,૧૭,૫૩૧ : ૧ દિવસમાં ૮૪૮૨૫ની રિકવરી : ૬ દિવસમાં જ કોરોનાના નવા કેસનો આંકડો ૧૫૦% વધી ગયો

અમેરીકા બાદ ફ્રાન્‍સમાં ૩,૬૧,૭૧૯ કેસ : ભારત કેસોમાં ત્રીજા નંબરે પહોંચ્‍યુ : ભારતમાં ૧૫૪.૬૧ કરોડ લોકોને રસી અપાઇ : રીકવરી રેટ ૯૫.૫૯% : અત્‍યાર સુધીમાં રસીના ૧૫૪ કરોડ ૬૧ લાખ ૩૯ હજાર ૪૬૫ ડોઝ અપાયા : ઈટાલીમાં ૧,૯૬,૨૨૪ કેસ :  ઓસ્‍ટ્રેલિયામાં ૧,૦૨,૫૬૭ કેસ : વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોનાની ઉંચીકૂદ : જર્મનીમાં ૮૦૫૪૨ કેસ : ફલોરીડામાં ૭૧૭૪૨ કેસ : નેધરલેન્‍ડમાં ૩૨૦૪૩ કેસ : ન્‍યુજર્સી ૨૩૨૭૫ કેસ : પોલેન્‍ડમાં ૧૬૧૭૩ કેસ : સાઉદી અરેબીયામાં ૫૩૬૨ કેસ : યુએઈ ૨૬૧૬ કેસ : હોંગકોંગમાં ૨૨ નવા કેસ
યુએસએ     :    ૯,૦૮,૯૧૬ નવા કેસો
ફ્રાન્‍સ     :    ૩,૬૧,૭૧૯ નવા કેસો
ભારત    :    ૨,૪૭,૪૧૭ નવા કેસો
ઇટાલી    :    ૧,૯૬,૨૨૪ નવા કેસો
સ્‍પેન    :    ૧,૭૯,૧૨૫ નવા કેસો
આર્જેન્‍ટિના    :    ૧,૩૧,૦૮૨ નવા કેસો
યુકે    :    ૧.૨૯,૫૮૭ નવા કેસો
ઓસ્‍ટ્રેલિયા    :    ૧,૦૨,૫૬૭ નવા કેસો
બ્રાઝિલ    :    ૮૮,૪૬૪ નવા કેસો
જર્મની    :    ૮૦,૫૪૨ નવા કેસો
ટેક્‍સાસ    :    ૭૫,૮૧૭ નવા કેસો
ફ્‌લોરિડા    :    ૭૧,૭૪૨ નવા કેસો
ન્‍યુ યોર્ક    :    ૫૮,૭૭૦ નવા કેસો
નેધરલેન્‍ડ    :    ૩૨,૦૪૩ નવા કેસો
કેનેડા    :    ૩૨,૫૭૭ નવા કેસો
ન્‍યુ જર્સીઃ    :    ૨૩,૨૭૫ નવા કેસો
બેલ્‍જિયમ    :    ૨૧,૩૧૧ નવા કેસો
રશિયા     :    ૧૭,૯૪૬ નવા કેસો
પોલેન્‍ડ    :    ૧૬,૧૭૩ નવા કેસો
જાપાન    :    ૬,૮૨૯ નવા કેસો
દક્ષિણ આફ્રિકા    :    ૬,૭૬૦ નવા કેસો
સાઉદી અરેબિયા    :    ૫,૩૬૨ નવા કેસો
એસ કોરિયા    :    ૪,૩૮૫ નવા કેસો
યુએઈ    :    ૨,૬૧૬ નવા કેસો
ચીન    :    ૨૨૧ નવા કેસો
હોંગકોંગ    :    ૨૨ નવા કેસો
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨ લાખ ૪૭ હજાર ઉપર નવા કેસ
નોંધાયા : ૩૮૦ નવા મૃત્‍યુ નોંધાયા
નવા કેસો    :    ૨,૪૭,૪૧૭ કેસો
નવા મૃત્‍યુ    :    ૩૮૦
સાજા થયા    :    ૮૪,૮૨૫
કુલ કોરોના કેસો    :    ૩,૬૩,૧૭,૯૨૭
એકટીવ કેસો    :    ૧૧,૧૭,૫૩૧
કુલ સાજા થયા    :    ૩,૪૭,૧૫,૩૬૧
કુલ મૃત્‍યુ    :    ૪,૮૫,૦૩૫
કોરોના ટેસ્‍ટ    :    .......................
વેક્‍સીનેશન    :    ૭૬,૩૨,૦૨૪
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો    :    ૯,૦૮,૯૧૬ કેસો
હોસ્‍પિટલમાં    :    ૧,૫૦,૧૧૯
આઈસીયુમાં    :    ૨૫,૧૭૦
નવા મૃત્‍યુ    :    ૨,૬૬૫
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા     :    ૬,૪૨,૫૧,૦૭૬ કેસો
ભારત    :    ૩,૬૩,૧૭,૯૨૭ કેસો
બ્રાઝીલ    :    ૨,૨૭,૧૮,૬૦૬  કેસો

 

(2:34 pm IST)