Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

બીજી લહેરથી પણ વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના : મહારાષ્‍ટ્રમાં સૌથી વધુ ૪૬૭૨૩ કેસ સાથે પ્રથમ નંબરે

૬ દિવસમાં જ કોરોનાના નવા કેસનો આંકડો ૧૫૦% વધી ગયો

દૈનિક પોઝીટીવીટી રેટ ૧૩.૧૧% જ્‍યારે સાપ્‍તાહિક પોઝીટીવીટી રેટ ૧૦.૮૦% છે :  મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્‍હી, તમિલનાડુ, કર્ણાટક, યુપી, કેરળ અને ગુજરાત કોરોનાના કેસોમાં વધારાને કારણે ચિંતાનું કારણ : ૧૦ કે ૨૦ નહીં, દેશના ૩૦૦ જિલ્લામાં સાપ્‍તાહિક પોઝિટિવીટી રેટ ૫%થી ઉપર પહોંચી ગયો : મહારાષ્‍ટ્ર બાદ દિલ્‍હીમાં કોરોનાનો રાફડો ફાટયો : નવા ૨૭૫૬૧ કેસ : પヘમિ બંગાળમાં ૨૨૧૫૫ કેસ : કર્ણાટકમાં ૨૧૩૯૦ કેસ : તામિલનાડુમાં ૧૭૯૩૪ કેસ : બેંગ્‍લોરમાં ૧૫૬૧૭ કેસ : કેરળમાં ૧૨૭૪૨ કેસ :  ગુજરાતમાં ૯૯૪૧ કેસ : કોલકતામાં ૭૦૬૦ કેસ : મધ્‍યપ્રદેશમાં ૩૬૩૯ કેસ : ગોવામાં ૩૧૧૯ કેસ : તેલંગણામાં ૨૩૧૯ કેસ : પટનામાં ૨૦૫૦ કેસ : નાસિકમાં ૧૪૩૩ કેસ : ચંદીગઢમાં ૧૧૧૪ કેસ
મહારાષ્‍ટ્ર    :    ૪૬,૭૨૩
દિલ્‍હી    :    ૨૭,૫૬૧
પヘમિ બંગાળ    :    ૨૨,૧૫૫
કર્ણાટક    :    ૨૧,૩૯૦
તમિલનાડુ    :    ૧૭,૯૩૪
મુંબઈ    :    ૧૬,૪૨૦
બેંગ્‍લોર    :    ૧૫,૬૧૭
ઉત્તર પ્રદેશ    :    ૧૩,૫૯૨
કેરળ    :    ૧૨,૭૪૨
ગુજરાત    :    ૯,૯૪૧
રાજસ્‍થાન    :    ૯,૪૮૮
થાણે    :    ૯,૩૨૦
ઓડિશા    :    ૮,૭૭૮
પુણે    :    ૮,૨૬૧
ચેન્નાઈ    :    ૭,૩૮૭
કોલકાતા    :    ૭,૦૬૦
હરિયાણા    :    ૬,૮૮૩
બિહાર    :    ૬,૪૧૩
પંજાબ    :    ૬,૩૪૪
છત્તીસગઢ    :    ૫,૪૭૬
અમદાવાદ    :    ૩,૮૪૩
જયપુર    :    ૩,૬૫૯
મધ્‍ય પ્રદેશ    :    ૩,૬૩૯
આસામ    :    ૩,૨૭૪
આંધ્રપ્રદેશ    :    ૩,૨૦૫
ગોવા    :    ૩,૧૧૯
ઉત્તરાખંડ    :    ૨,૯૧૫
ગુડગાંવ    :    ૨,૭૦૪
સુરત    :    ૨,૫૦૫
તેલંગાણા    :    ૨,૩૧૯
લખનૌ    :    ૨,૧૫૬
પટના    :    ૨,૦૫૦
હિમાચલ પ્રદેશ    :    ૧,૮૦૪
રાયપુર    :    ૧,૭૮૫
જમ્‍મુ કાશ્‍મીર    :    ૧,૬૯૫
નાસિક    :    ૧,૪૮૬
નાગપુર    :    ૧,૪૩૩
ઈન્‍દોર    :    ૧,૧૬૯
ચંડીગઢ    :    ૧,૧૧૪

 

(2:33 pm IST)