Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભુક્કા બોલાવતી ઠંડી, ગિરનાર ૨.૫ ડિગ્રી, નલિયા ૪.૬ ડિગ્રી, જુનાગઢ ૭.૫ અને રાજકોટમાં ૮.૫ ડિગ્રીબ તાપમાન : ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાને કોરોના વળગ્યો : કોરોનાનો પતંગ વધુ ઊંચે ચડ્યો, દેશમાં ૨૪ કલાકમાં અઢી લાખ નવા કેસ નોંધાયા.

(1:05 pm IST)