Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ખેડૂત બિલ-૨૦૨૦: સુપ્રિમ કોર્ટે કેન્દ્રને નોટીસ ફટકારીઃ ૬ સપ્તાહમાં માંગ્યો જવાબ

નવી દિલ્હી : કેન્દ્રીય કૃષિ કાનૂન વિરૂદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ઇસ્યુ કરી ૬ સપ્તાહમાં જવાબ માંગ્યો છેઃ અરજીઓમાં કૃષિ કાયદાની કાયદેસરતાની પડકારવામાં આવેલ છેઃ કોર્ટે મનોહરલાલની અરજીને સાઇડલાઇન કરતા બાકી અન્ય નેતાઓની અરજીઓ પર સરકારને નોટીસ જારી કરી અને એટર્ની જનરલને જણાવ્યું કે અન્ય તમામ હાઇકોર્ટમાં દાખલ અરજીઓની સ્થિતિની વિગતો આપે

(3:59 pm IST)