Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સરકારને રૂ.૨૦૦માં આપીશુ અને પ્રાઇવેટમાં રૂ.૧૦૦૦માં વેકસીન આપીશુઃ સીરમના પુનાવાલા

નવી દિલ્હી : સીરમ ઇન્સ્ટીટ્યુટના અદાર પુનાવાલાએ જણાવ્યુ છે કે અમે સરકારની વિનંતીને માન આપી તેને પ્રથમ ૧૦૦ મિલીયન ડોઝ રૂ.૨૦૦ના ખાસ ભાવે આપવાનો નિર્ણય લીધો છેઃ આ થકી અમે સામાન્ય માણસો, કાર્યકરો, ગરીબો, હેલ્થ વર્કર્સ વગેરેને મદદ કરીશુઃ તે પછી અમે પ્રાઇવેટ માર્કેટમાં વેકસીન રૂ.૧૦૦૦ના ભાવે વેચશુ

(4:43 pm IST)