Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

નવા મુખ્યમંત્રીની નિમણુંક સુધી વિજયભાઈ રૂપાણી એક્ટિંગ સીએમ (કાર્યકારી મુખ્ય મંત્રી) તરીકે ચાલુ રહેશે તેમ જાણવા મળે છે : કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાને Y કેટેગરીની સુરક્ષા પૂરી પાડવાનો કેન્દ્ર સરકારે ઠરાવ કર્યાનું જાણવા મળે છે (ન્યૂઝફર્સ્ટ)

(7:27 pm IST)