Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

૧.૮૨ લાખથી વધુ કેસ સાથે વિશ્વમાં અમેરીકા ટોચના સ્થાને : ૨૫૦૨ દર્દીઓએ જીવ ગુમાવ્યો : યુકેમાં પણ ડેલ્ટા વેરીયન્ટથી ખતરો નવા ૩૭૬૨૨ કેસ : ત્યારબાદ ભારતમાં ૩૩૩૭૬ કેસ સામે ૩૨૧૯૮ દર્દીઓ સાજા થયા

રશિયા ૧૮૩૪૧ કેસ : બ્રાઝીલ ૧૫૮૫૧ કેસ : ફ્રાન્સ ૯૯૬૬ કેસ : કેનેડા ૪૬૦૪ કેસ : દક્ષિણ કોરીયા ૧૮૯૨ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૮૭૧ કેસ : યુએઈ ૭૪૪ કેસ : સાઉદી અરેબીયા ૧૦૨ કેસ : હોંગકોંગ ૫ નવા કેસ

યુએસએ        :     ૧,૮૨,૮૨૫ નવા કેસો

યુકે             :     ૩૭,૬૨૨ નવા કેસો

ભારત          :     ૩૩,૩૭૬ નવા કેસો

રશિયા          :     ૧૮,૩૪૧ નવા કેસો

બ્રાઝિલ         :     ૧૫,૮૫૧ નવા કેસો

જર્મની          :     ૧૨,૬૬૭ નવા કેસો

જાપાન         :     ૧૦,૩૯૭ નવા કેસો

ફ્રાન્સ           :     ૯,૯૬૬ નવા કેસો

ઇટાલી          :     ૫,૬૨૧ નવા કેસો

કેનેડા           :     ૪,૬૦૪ નવા કેસો

બેલ્જિયમ       :     ૨,૨૭૦ નવા કેસો

દક્ષિણ કોરિયા   :     ૧,૮૯૨ નવા કેસો

ઓસ્ટ્રેલિયા      :     ૧,૮૭૧ નવા કેસો

યુએઈ          :     ૭૪૪ નવા કેસો

સાઉદી અરેબિયા      :   ૧૦૨ નવા કેસો

ચીન            :     ૧૭ નવા કેસો

હોંગકોંગ        :     ૦૫ નવા કેસ

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :     ૪,૧૭,૩૯,૬૮૨ કેસો

ભારત         :     ૩,૩૨,૦૮,૩૩૦ કેસો

બ્રાઝીલ        :     ૨,૦૯,૭૪,૮૫૦ કેસો

ભારતમાં ૨૪ કલાકમાં ૩૩  હજાર ઉપર

નવા કેસ નોંધાયા

નવા કેસો      :     ૩૩,૩૭૬ કેસો

નવા મૃત્યુ     :     ૩૦૮

સાજા થયા     :     ૩૨,૧૯૮

કુલ કોરોના કેસો     :   ૩,૩૨,૦૮,૩૩૦

એકટીવ કેસો   :     ૩,૯૧,૫૧૬

કુલ સાજા થયા      :   ૩,૨૩,૭૪,૪૯૭

કુલ મૃત્યુ       :     ૪,૪૨,૩૧૭

૨૪ કલાકમાં   :     ૧૫,૯૨,૧૩૫

કુલ ટેસ્ટ       :     ૫૪,૦૧,૯૬,૯૮૯

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૭૩,૦૫,૮૯,૬૮૮

૨૪ કલાકમાં   :     ૬૫,૨૭,૧૭૫

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :     ૧,૮૨,૮૨૫

હોસ્પિટલમાં    :     ૧,૦૧,૦૯૧

આઈસીયુમાં   :     ૨૬,૧૫૯

મૃત્યુ           :     ૨,૫૦૨

ન્યુઝ ફર્સ્ટ

કેરળમાં કોરોનાનો ગ્રાફ ઘટ્યો : નવા ૨૫૦૧૦ કેસ નોંધાયા : મહારાષ્ટ્રમાં સ્થિતિ યથાવત ૪૧૫૪ કેસ  : તામિલનાડુ ૧૬૩૭ કેસ : આંધ્રપ્રદેશ ૧૬૦૮ કેસ : ઓડીશા ૭૪૫ કેસ : બેંગ્લોર ૩૧૦ કેસ : જમ્મુ કાશ્મીર ૧૭૩ કેસ : પુડ્ડુચેરી ૧૧૧ કેસ : છત્તીસગઢ ૨૩ કેસ : ગુજરાત ૨૧ કેસ : ગુડગાંવ ૬ કેસ : મધ્યપ્રદેશ ૫ કેસ : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૧૦૫૫ કેસ : મણીપુર ૨૧૦ કેસ : સિક્કીમ ૫૭ કેસ અને નાગાલેન્ડમાં ૪૫ કેસ

કેરળ        :    ૨૫,૦૧૦

મહારાષ્ટ્ર    :    ૪,૧૫૪

તમિલનાડુ  :    ૧,૬૩૦

આંધ્રપ્રદેશ  :    ૧,૬૦૮

કર્ણાટક      :    ૯૨૧

પશ્ચિમ બંગાળ   :        ૭૫૩

ઓડિશા     :    ૭૪૫

મુંબઈ       :    ૪૪૧

બેંગ્લોર      :    ૩૧૦

તેલંગણા    :    ૨૨૦

હિમાચલ પ્રદેશ  :        ૨૦૨

ચેન્નાઈ      :    ૧૭૪

જમ્મુ કાશ્મીર    :        ૧૭૩

કોલકાતા    :    ૧૨૭

પુડુચેરી     :    ૧૧૧

હૈદરાબાદ   :    ૭૧

ગોવા       :    ૪૫

પંજાબ      :    ૩૦

છત્તીસગઢ  :    ૨૩

ગુજરાત     :    ૨૧

ઝારખંડ     :    ૧૬

હરિયાણા    :    ૧૨

બિહાર       :    ૧૨

રાજસ્થાન   :    ૦૭

ગુડગાંવ     :    ૦૬

મધ્યપ્રદેશ  :    ૦૫

સુરત       :    ૦૫

ચંડીગઢ     :    ૦૩

જયપુર      :    ૦૩

અમદાવાદ  :    ૦૩

વડોદરા     :    ૦૩

રાજકોટ     :    ૦૦

ઉત્તર પૂર્વ

મિઝોરમ    :    ૧,૦૫૫

આસામ     :    ૩૯૬

મણિપુર     :    ૨૧૦

મેઘાલય    :    ૧૮૮

અરૂણાચલ પ્રદેશ :        ૫૯

સિક્કિમ     :    ૫૭

નાગાલેન્ડ   :    ૪૫

ન્યુઝ ફર્સ્ટ

(12:53 pm IST)