Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

પ્રમોદ ભગતનું અદકેરું સન્માન

ઓડિસા : ટોકયો પેરાલ્મિપકમાં ગોલ્ડ મેડલ વિજેતા પ્રમોદ ભગતને મુખ્યમંત્રીશ્રી  નવિન પટનાયકે ૬ કરોડ રૂપિયાની રકમનો ચેક આપી સન્માનિત કરેલ તે પ્રસંગની તસ્વીર.

(11:46 am IST)