Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ગોવામાં હન્ડ્રેડ પર્સેન્ટ રસીકરણ

નવી દિલ્હી તા. ૧૧ : કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ ગોવામાં ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકોને આપવામાં આવ્યો છે. એટલે કે, હવે રાજયમાં ૧૦૦ ટકા લોકોને કોરોનાની રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. નરેન્દ્રભાઇએ પણ રાજયની આ સિદ્ઘિ પર ખુશી વ્યકત કરી છે. તેણે કહ્યું, 'સારૃં કર્યું ગોવા' ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કોરોના રસીકરણ અભિયાનમાં મોટો સીમાચિહ્રન હાંસલ કરવા માટે ડોકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.

(11:42 am IST)