Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

પાકિસ્‍તાનમાં હાઇવે પર મહિલાને એમના બાળકોની સામે ગેંગરેપ, ૧૨ લોકોની ધરપકડઃ સમાજ માટે શરમજનક ઘટના

પાકિસ્‍તાનના ગુજ્જર પુરા વિસ્‍તારમાં લાહોર-સિયાલકોટ રાજમાર્ગ પર ફસાયેલ મહિલા સાથે બંદૂકની અણીપર એમના બાળકોની સામે બે લોકો દ્વારા કથિત ગેંગરેપ કર્યા પછી પોલીસએ ૧૨ લોકોની ઘરપકડ કરી છે પોલિસએ બતાવ્‍યુ કે એમને પુરાવા મળ્‍યા છે. જે દોષિતો સુધી લઇ જશે આરોપિયોએ મહિલાના દાગીના પણ લુંટાયા મહિલાની કારનુ પેટ્રોલ ખલાસ થઇ ગયું હતું.

(11:13 pm IST)