Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કોરોના મહાસંગ્રામઃ ઉતરપ્રદેશની ખાનગી લેબમાં કોવિડ-૧૯ ટેસ્‍ટની કિંમત રૂપિયા ૨૫૦૦થી ઘટાડી રૂપિયા ૧૬૦૦ કરવામા આવી

ઉતરપ્રદેશ સરકારએ ખાનગી લેબમાં થનાર કોવિડ-૧૯ આરટીપી-પીસીઆર ટેસ્‍ટની કિંમત રૂપિયા ૨૫૦૦થી ઘટાી રૂપિયા ૧૬૦૦ નક્કી કરી મુખ્‍ય સચિવ (સ્‍વાસ્‍થ્‍ય)ના મુતાબિક કિટના ભાવમાં ઘટાડો થવાને કારણ કિમતમાં  ઘટાડો થયો છે.

(10:30 pm IST)