Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રાજકોટમાં સાંજે વધુ 53 સહિત આજે કુલ 99 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસનો આંક 4249એ પહોંચ્યો

આજે 89 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી: આજ સુધીમાં કોરોનાને કારણે 82 મૃત્યુ થયા

 

રાજકોટ: શહેરમાં આજે સાંજે વધુ 53 અને બપોરે 46 રિપોર્ટ પોઝિટિવ આવતા આજે કુલ 99 કેસ નોંધાયા 

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 53 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા

કુલ કેસ 4249 થયા. હાલ 1388 દર્દીઓ  સારવાર હેઠળ છે. આજન 89 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.આજ સુધીમાં કોવિડ ડેથ 82 થયા છે.

(7:24 pm IST)