Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રાજકોટમાં રાસ - ગરબાના આયોજનો રદ્દ થવા લાગ્યા : સહિયર, સરગમ અને સોનમ ગરબા કેન્સલ

રાજકોટ : શહેરમાં કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે રાસ ગરબાના આયોજકોએ પણ આ વખતે આયોજનો ન કરવાની જાહેરાત કરી દીધી છે : સહિયર ગ્રુપના સહિયર રાસોત્સવ, સરગમ કલબના ચિલ્ડ્રન અને ગોપી રાસોત્સવ તેમજ જૈન વિઝનના સોનમ ગરબા પણ આ વર્ષે નહિં યોજાય તેવું જાણવા મળે છે : કોરોનાની મહામારી વચ્ચે આયોજકોએ આ એક સુંદર નિર્ણય લીધો છે

(3:51 pm IST)