Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ચીનનો સૌથી મોટો એર શો કોવિડ-૧૯ મહામારીને કારણ પ્રથમ વખત થયો રદ

ચીનમાં ૧૦ નવેમ્બરથી શરૂ થનાર દેશના સૌથી મોટા એરશો, આંતરરાષ્ટ્રીય વિમાન અને એરોસ્પેશ પ્રદર્શનીને કોરોના વાયરસ મહામારીને કારણ પ્રથમ વખત રદ કરવામાં આવ્યો છે. આયોજકોએ બતાવ્યું છે કે આગામી એર શોર ર૦રરમાં થશે. આ કાર્યક્રમ દર બે વરસે થાય છે જેમાં વ્યાપાર વાર્તા, અને ઉડાનોની પ્રદર્શની થાય છે.

(11:16 pm IST)