Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

યુક્રેન પ્રુમખ ફિનલેન્‍ડની સંસદને સંબોધી રહ્યા હતા ત્‍યારે ફિન‌લેન્‍ડ ઉપર સાઇબર હુમલો થયો : ફિનલેન્‍ડને નિકટતા મુશ્‍કેલી આપી શકે

હેલસિન્કી/ નવી દિલ્હી : રશિયા- યુક્રેન યુદ્ધ ચાલી રહી છે સાથે નિકટતા તેને ભારે પડે તેમ છે યુક્રેનના પ્રમુખ જ્યારે, ફિનલેન્ડની સંસદને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી રહ્યા હતા ત્યારે જ ફિનલેન્ડ ઉપર સાઇબર હુમલો થયો હતો.

 

(12:07 am IST)