Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

અમેરિકામાં ૧૦૦ જેટલા સ્ટોર્સ પર ઇમીગ્રેશન ત્રાટકયું : ગેરકાયદે કામ કરનારા ઉપર તવાઇ : ર૧ની ધરપકડ

વોશિંગ્ટન : અમેરિકન ઇમીગ્રેશન વિભાગે દેશવ્યાપી ૧૦૦ જેટલા ૭-ઇલેવન સ્ટોર્સ પર પાડ્યા દરોડા : ર૧ની ધરપકડ : ગેરકાનૂની વસાહતીઓને નહિ રાખવા ચેતવણી : ૧૭ રાજયોમાં કરી કાર્યવાહી : અમેરિકન કંપનીઓને ગેરકાનૂની વર્કફોર્સ હાયર અને એમ્પ્લોય નહિ કરવા ટ્રમ્પ શાસને આપ્યો કડક સંદેશ : લોસએન્જલસથી લઇને ન્યુયોર્ક સુધી કાર્યવાહી

(4:13 pm IST)