Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ કર્યું ઉતર પ્રદેશના સૌથી મોટા ઓકસીઝન ઉત્પાદક પ્લાંટનું વર્ચુઅલી ઉદ્દઘાટન

ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ મોદીનગર (ગાઝીયાબાદ)માં આવેલ પ્રદેશના સૌથી મોટા ઓકસીઝન ઉત્પાદન સંયંત્રનું વર્ચુઅલી ઉદ્દઘાટન કર્યું. આ પ્લાંટમાં પ્રતિદિન ૧પ૦ ટન લિકવીડ ઓકસીઝનના ઉત્પાદનની ક્ષમતા છે અને આ ૧૦૦૦ મેટ્રીક ટન ઓકસીઝન પણ સ્ટોર કરી શકે છે.

(12:12 am IST)