Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કર્ણાટકમાં ખેતરમાંથી મળી મોટી સંખ્યામાં રૂ.પ૦, રૂ.૧૦૦ અને રૂ.ર૦૦ની નોટ

ચૈલકરે (કર્ણાટક)ના બુકલો રાહલ્લી ગામમાં ખેતરની ઝાડી પાસે મોટી સંખ્યામાં રૂ.પ૦, રૂ.૧૦૦ અને રૂ.ર૦૦૦ની નોટ મળી છે.પોલિસએ કહ્યું થોડા દિવસ પહેલાં દિલિપ બિલ્ડકોનના કાર્યાલયથી રૂપિયા ૩૬ લાખની ચોરી થઇહતી અને આ કાર્યાલય આ ખેતરની પાસે છે પોલિસને શક છે કે ચોરીની રકમ ખેતરમાં ફેંકી દેવામાં આવી હોય.

(12:08 am IST)