Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કોવિડ-૧૯ના ઇલાજ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણા શનિવારના રેલી કરવા ઇચ્છું છું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે તે શનિવારના ફલોરિડામાં એક કેંપેન રેલી કરવા ઇચ્છે છે. આ પહેલાં વ્હાઇટ હાઉસના ફિઝિશિયન ડોકટર શોન કોનલીએ કહ્યું હતું કે ટ્રમ્પ શનિવારના પોતાના સાર્વજનિક કાર્યો પર પરત આવવા માટે સુરક્ષિત છે.

(12:06 am IST)