Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ફિલપકાર્ટએ નાગાલેન્ડના ગ્રાહકને કહ્યું - અમે ભારત બહાર ડિલિવરી નથી કરતાં, માંગી માફી

ગ્રાહક દ્વારા ફલીપકાર્ટ નાગાલેન્ડમાં સામાન ડિલિવર કેમ નથી કરતી પૂછવા પર કંપનીએ જવાબ આપ્યો કે તે ભારતની બહાર સામાન ડિલિવર નથી કરતાં ડિલિટ થઇ ચૂકેલ આ જવાબનો સ્ક્રીન શોટસ વાયરલ થવા પર ફલીપકાર્ટએ આ અસાવધાનીવશ થયેલ ભૂલ માટે માફી માંગતા ટવિટ કર્યું અમે દેશભરમાં સેવાઓ આપીએ છીએ જેમાં નાગાલેન્ડનો પણ હિસ્સો છે.

(12:02 am IST)