Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ગર્ભપાત થયેલ ભ્રૂણની કોશિકાઓથી વિકસિત થઇહતી ટ્રમ્પને આપવામાં આવેલ કોવિડ-૧૯ દવા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોવિડ-૧૯ના ઇલાજ માટે હોસ્પીટલમાં ગર્ભપાત થયેલ ભ્રૂણની કોશિકાઓથી વિકસિત મોનોકલોનલ એંટીબોડીઝનો કોકટેલ આપવામાં આવ્યો હતો. રિજેનેરોન દ્વારા વિકસિત આ દવાને હજુ માન્યતા મળી નથી. ટ્રમ્પ પ્રસાસનએ ર૦૧૯માં આવી અધિકતર વૈજ્ઞાનિક શોધોની ફંડિંગ રોી હતી જેમાં ગર્ભપાત થયેલ ભ્રૂણોની કોશિકાઓનો ઉપયોગ થતો હતો.

(10:58 pm IST)