Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ગાઝીયાબાદના કપલના ફોન અને ઇ-મેલ થયા હેંકઃ મળી ભમકીઓ મૈં તુમ્હે માર દૂંગા

ગાઝીયાબાદ (યૂપી)ના એક કપલએ એમના ફોન અને ઇ-મેલ હેક થવાનો દાવો કરતાં પોલિસને આની ફરિયાદકરી છે. ફરિયાદકર્તાએ કહ્યું એની પત્ની અને એની વોટસએપ ચેટ ડીલીટ થઇ ગઇ અને ગેલેરીમાં અજીબ તસ્વીરો આવવા લાગી એના ઇ-મેલ એડ્રેસ વિકાસ જટ્ટ - વિશુ ગુજજરમાં બદલાઇ ગયા અને હેકર્સએ એને હું તુમહે માર દૂંગાની ધમકીઓ આપી.

(10:55 pm IST)