Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ઠંડીમાં રોજના ૧૫૦૦૦ કોવિડ-૧૯ કેસો માટે તૈયાર રહે દિલ્લીઃ એનસીડીબી

રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી)એ કહ્યું છે કે દિલ્લીમાં ઠંડીમાં પ્રતિદિન કોવિડ-૧૯ના લગભગ ૧૫૦૦૦ કેસો નોંધાવાની આશંકા છે. એનસીડીસીએ બતાવ્યું ઠંડીની મોસમમાં શ્વાસ સંબંધી સમસ્યાઓ વધી જાય છે બની શકે છે બહારથી મોટીસંખ્યામાં દર્દી આવીશકે છે એનસીડીસીએ કહ્યું આગામી ઉત્સવ-સમારોહને કારણ કેસોમાં અચાનક વૃધ્ધિ થઇ શકે છે.

(10:54 pm IST)