Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

રાજકોટમાં સતત ત્રીજા દિવસે બે આંકડે કેસ નોંધાયા : સાંજે 51રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ આંક 87

કુલ કેસ 7094 : આજે 105 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો

રાજકોટ: શહેરમાં સાંજે 54 અને બપોરે 33 સાથે આજે કુલ 87 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 54 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 7094થયા છે. હાલમાં 929 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 105 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(9:02 pm IST)