Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયાએ વિદાય લીધી : કોરોના સામે જંગ હારી ગયા

રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી શ્રી ભીખાભાઈ વસોયા કોરોના સામેનુ યુદ્ધ હારી ગયા : અત્યારે બપોરે ૪:૧૦ મિનિટે તેમનું કરૃણ અવસાન થયુ છે : તેમને આવતીકાલે ફેફસાની બિમારી માટે ચાર્ટર્ડ પ્લેનમાં ચેન્નાઈ લઈ જવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે : શહેર ભાજપ વર્તુળમાં ઘેરા શોકની લાગણી

(4:19 pm IST)