Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કોરોના વાયરસ સંક્રમણ મારા માટે ઇશ્વરનું વરદાન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

હોસ્પીટલથી પરત આવ્યા પછી પોતાના પ્રથમ વીડિયો સંદેશમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણ એમના માટે ઇશ્વરનું એક વરદાન હતું. કારણ એણે મને આ બિમારીને ઠીક કરવાની દવાઓથી પરિચિત કરાવ્યો. ટ્રમ્પએ કહ્યું કે રેજેન રોન ફાર્માસ્યુટિકલ્સની એક પ્રાયોગિક દવા એમના સંક્રમણથી સ્વસ્થ થવા માટે મહત્વપૂર્ણ હતી.

(11:55 pm IST)