Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

હોલીવુડ સ્ટાઇલમાં જોવા મળ્યું ટ્રમ્પ સાઇન ડ્રાયવરોનું ધ્યાનભંગ થવાને લઇ ઉતારવામાં આવ્યું

કેલિફોર્નિયા (અમેરિકા)માં હોલીવુડ સ્ટાઇલમાં દેખાયું ટ્રમ્પ સાઇનને અધિકારીઓએ યાતાયાત માટે ખતરો માની નીચે ઉતારી લીધું કેલિફોર્નિયા પરિવહન વિભાગએ કહ્યું આ જીવન અને સુરક્ષાનો  મુદ્દો હતો કારણ આનાથી ડ્રાઇવિંગ દરમ્યાન ધ્યાન ભંગ થવાનો ખતરો હતો. જયાં જંગલી આગને લઇને પણ ચિંતાઓ હતી.

(8:25 am IST)