Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ભારતીય વાયુસેના દિવસના અવસર પર સેનાનું શૌર્યઃ તસ્વીરો સામે આવી

દર વરસે ૮ ઓકટોબરના મનાવવામાં આવતા ભારતીય વાયુસેના દિવસના અવસર પર હિંડન એરફોર્સના બેસ પર પરેડ અને ફલાઇપાસ્ટ કરી રહેલ વાયુસેનાના જવાનો અને વિમાનોની થોડી તસ્વીરો સામે આવી છે. વાયુસેનાની ૮૮મી વર્ષગાંઠના અવસર પર વાયુસેના પ્રમુખ આર.કે.એસ. ભદોરિયાએ વાયુયોધ્ધાઓ, પૂર્વ સૈનિકો અને  એમના પરિવારોને હાર્દિક શુભકામનાઓ આપી.

 

(11:06 pm IST)