Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

વર્ક ફ્રોમ હોમમાં કયારેક-કયારેક એવું લાગે છે જાણે આપ કામ ઉપર સૂઇ રહ્યા છોઃ માઇક્રોસોફટના સીઇઓ સત્યા નડેલા

માઇક્રો સોફટના સીઇઓ સત્યા નડેલાએ કહ્યું છે જયારે આપ વર્ક ફ્રોમ હોમ કરો છો તો કયારેક-કયારેક એવું લાગે છે કે જાણે આપ કામ પર સૂઇ રહ્યા છો જયારે વીડિયો મીટિંગને વધારે ચુસ્ત બતાવતા નડેલાએ કહ્યું સવારની પ્રથમ ૩૦ મીનીટનો વીડિયોમીટીંગમાં જેટલી એકાગ્રતા લાગે છે આપને થકાડી દે છે.

(11:00 pm IST)