Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઝડપી લીધા

જમ્મુ -કાશ્મીર: સુરક્ષાદળોએ કિશ્તવાડમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓની ધરપકડ કરી.  ડોડા કિશ્તવાડ રેન્જના ડીઆઈજીએ કહ્યું, "અમને આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી એઅને અમે નાકાબંધી કરી. બંને આતંકીઓની ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગ્યે ધરપકડ કરવામાં આવી. આતંકવાદીઓ પાસેથી દારૂગોળો મળી આવ્યો છે.

(5:40 pm IST)