Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ભારતમાં કોવિડ-૧૯ દર્દીઓનો રિકવરી રેટ ૮૪ ટકા, ૧૦ રાજયોમાં ૭૭ ટકા એકટીવ કેસઃ સરકાર

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણએ બતાવ્યું છે કે ભારતમાં કોવિડ-૧૯ના કુલ એકટીવ કેસમાં ૭૭ ટકા કેસ ફકત ૧૦ રાજયોમાં છે અને કોરોનાથી થયેલ મોતના ૪૮ ટકા કેસ રપ જિલ્લામાં રિપોર્ટ થયા મંત્રાલયએ કહ્યું કોવિડ-૧૯ના સક્રિય કેસ છેલ્લા બે અઠવાડિયાથી ૧૦ લાખથી નીચે છે અને રિકવરી રેટ ૮૪ ટકા છે રપમાંથી ૧પ જિલ્લા મહારાષ્ટ્રના છે.

(12:04 am IST)