Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

૧૦ દિવસમાં કર્જ માફ, ૧પ મિનિટમાં ચીન સાફ, આટલી સારી કવોલીટીનો નશો લાવે છે કયાંથી ? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ચીનવાળા નિવેદન પર મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોતમ મિશ્રા

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કોંગ્રેસ સતામાં હોત તો ૧પ મિનિટમાં ચીનને બહાર ફેંકી દેત નિવેદન પર એમપીના ગૃહમંત્રી નરોતમ મિશ્રાએ કહ્યું છે હું એ ગુરૂને નમન કરી રહ્યો છું જેમણે એમને ભણાવ્યા છે મિશ્રાએ કહ્યું ૧૦ દિવસમાં કર્જ માફ, ૧પ મિનિટમાં ચીન સાફ આવો સારી કવોલીટીોન નશો લાવે છે કયાંથી.

(12:03 am IST)