Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જો વેકસીન કામ કરે છે તો અમીરદેશ ર૦ર૧ના અંત સુધી સામાન્ય થઇ શકે છેઃ બિલ ગેટસ

બિલ ગેટસએ કહ્યું છે કે જો કોવિડ-૧૯ની કોઇ વેકસીન કામ કરે છે અને એને તૈયાર કરી યોગ્ય રીતે વિતરિત કરવામાં આવે તો અમિર દેશ ર૦ર૧ના અંત સુધીમાં સામાન્યથી કરીબ થઇ શકે છે. એમણે કહ્યું અમે હજુ પણ નથી જાણતા શું વેકસીન સફળથશે ગેટસએ કહ્યું કે રૂસ અને ચીનથીપણ વાત ચાલુ છે. રૂસ અને ચીનની કોઇપણ વેકસીન ટ્રાયલના ત્રીજા ચરણમાં નથી.

(12:00 am IST)