Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મુઝફરપુર બાલિકા શેલ્ટર હોમ કેસમાં આરોપી પૂર્વમંત્રી મંજૂ વર્માને જેડીયુએ આપી ટિકિટ

બિહારની પૂર્વ સામાજિક કલ્યાણ મંત્રી કુમારી મંજૂ વર્માને જેડીયૂએ છેડિયા-બરિયારપુર વિધાનસભાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વર્મા ર૦૧૮માં મુઝફરપુર બાલિકા  શેલ્ટર હોમ કેસમાં બાળકીઓના રેપ મામલામાં આરોપી છે. આ વરસે જાન્યુઆરીમાં દિલ્લીની એક અદાલતએ આ મામલામાં એનજીઓ સંચાલક બ્રીજેશ ઠાકુર સહિત ૧૯ લોકોને દોષી ગણ્યા હતા.

(12:00 am IST)